પતિ પત્ની ને:
' અલી સાંભળે છે, રાત્રે મને ગજબ નું સ્વપ્નું આવ્યું'
' શું?'
'કે હું કશે ફરવા જતો હતો અને સાથે ગધેડાઓ પણ હતા, કેવું ગજબનું સપનું આવ્યુ કહેવાય નઈ?'
' એટલે જ કહું છું કે જ્યારે પણ ફરવા જાઓ ત્યારે મને લઈ ને જ જાવ, એ વળી શું ? કાયમ ભાઈબંધો સાથે જ ફરવા જવા જોઇએ?'
'?????!!!!!!!!😡😡😡😡😡😡😡'
હસતા રહો, હસાવતા રહો
Good morning