શહેર માં એક સંસ્થાએ ટ્રાફીક ના નિયમો નું પાલન માટે પ્રોત્સાહિત કરવા એક લીટર પેટ્રોલ મફત આપવાની ઓફર કરી,
ન્યુઝ પેપરમાં આ નિયમો વાંચી ચંદુ એ બધા જ નિયમોનું પાલન કર્યુ,
જેમ કે
કારમાં સીટ બેલ્ટ લગાવ્યો,
ટ્રાફીક સિગ્નલ નું પાલન કર્યુ,
પીળી પટ્ટી ની અંદર વાહન પાર્ક કર્યુ,
સિગ્નલ પર ડાબી બાજૂ વાહન ને જવા માટે રસ્તો આપ્યો,
વાહન ને લગતા તમામ કાગળો સાથે રાખ્યા,
તો એને એક ને બદલે બે લિટર પેટ્રોલ મળ્યું
કારણકે એણે કાર માં હેલ્મેટ પણ પહેરી હતી...
😄😄😄😄😄😄😄😄