Gujarati Quote in Microfiction by Nilay

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સબંધ એટલો સુંદર હોવો જોઈએ કે સાહેબ તેમાં તમે સુખ દુખ હક્ક થી વ્યક્ત કરી શકો.

ફક્ત અનુભૂતિ જ અલગ-અલગ હોય છે
બાકી સાહેબ પ્રેમ અને નફરત તો એક જ હૃદયમાં થી નીકળે છે.

સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરે ને તો સમજી લેવું કે તેની સહનશક્તિનો અંત આવી ગયો છે.

🇮🇳🇮🇳🇮🇳

Gujarati Microfiction by Nilay : 111765845
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now