લક્ષ્ય સાચું હોવું જોઈએ કેમકે ઉધઇ પણ રાત-દિવસ કામ કરે છે, પરંતુ..! તે નિર્માણ નહીં વિનાશ કરે છે, સમજણ વગરની સુંદરતા રીફીલ વગરની રૂપાળી બોલપેન✍🏼 જેવી છે,
વિચારો વિચારો માં ફેરફાર હોય છે બાકી જે તળાવ માંથી બગલો માછલી શોધે છે એ જ તળાવ માંથી હંસ મોતી શોધે છે...
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞