Feelings...
તમે મારા જીવન, મારા ભૂતકાળ અથવા મારા ચરિત્ર ને લાગતો કોઈ નિર્ણય કરો તે પહેલાં, મારા રસ્તે તમે ચાલો, મેં જે માર્ગ પર મુસાફરી કરી છે તે માર્ગ પર ચાલો, મારા દુ:ખ, મારી શંકાઓ, મારા ડર, મારી પીડા અને મારા હાસ્યને જીવો.
યાદ રાખો કે દરેકની એક વાર્તા છે.