પન છણી પથારી કરીયે,પગ મથે અચે ત રાળ કરીયે.
નિલે રંગ મે થી રંગ ભધલાય, પીળા ગેની પીળે રંગજા થીયે.
છડે શાખા તા સાથ સગે જો, ધરાજે ખોરે વેઈ વેસા ખાઈયે.
વેન્ધૈ વેન્ધૈ પણ મિટ્ટી મેં મેલી, નયે કે પોષણ ડેઈ ડીયે.
નર ચે સમજે જ નર વખત એળે મેથી નિકરનુ મેણી કે આય.
ગઈ કાલ જોકો એનલા વેઈ,આવતી કાલ પાછી પાલા એડી જ આય.
નારાણજી જાડેજા
નર
તા.૨૦/૧૧/૨૧