" માઈક્રોફિક્શન "
મારી ચુની ક્યાં ?
.....................
બે દિવસથી ભૂલકણા પપ્પાની શોધમાં રઝળપાટ કરતાં રજતે અંતે પોલીસની મદદ માંગી, ઘરે આવ્યો ત્યાં મમ્મીને અરીસા આગળ ઉદાસ ચહેરે, ચિંતાતુર અવસ્થામાં જોઈ પૂછ્યું; શું થયું મમ્મી ? તો કહે, બેટા! મારી ચુની ક્યાં ?
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી