Gujarati Quote in Thought by Megha Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝીંદગી...
શું છે તું, કેમ છે તું? કંઈ કેટલાય પ્રશ્નોને અધૂરાં સંવાદો. કંઈ કેટલાય પોતીકાં ની પીડા ને પારકાં નો પ્રેમ. આમ જ પાણીની જેમ વહી જતી તું ને એમાં બસ આમ જ ખોવાઈ ગયેલી હું.

-Megha Shah

Gujarati Thought by Megha Shah : 111764931
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now