શિરામણ
દૂધ દહીં જી ભરેલી ત્રામંડી, છાય મથે ત તરે તો મખણ.
ઘી ગોળ જી ભરેલી ત્રાસંરી, ચટણી મેં દેસજે તો લસણ.
તરેલા નિલા મેરચે જી વાટકી, ડુંગર જી પાળ ખણ તું કઠણ.
ચોલ તે મઢંઈ આય તાવડી,માની બાજર જી ભનાય માવડી.
કર શિરાણ ટેમ તે ભરે થાળી,
રખી ડે પાછા ધુઈને એંઠા વાસણ.
નર ચૈ રખ ખાસા તું એળા લખણ.
નારાણજી જાડેજા
નર