English Quote in Blog by Maulik Rathod

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

कहते है मर्द को दर्द नही होता,
गलत कहते है होता तो है पर किसी को फर्क नही पड़ता ।

મર્દની આંખોમાં પાણી થોડી હોય બસ નાનપણથી આ વાત સાંભળતા
આવ્યા છીએ, પણ મર્દને પણ પોતાની લાગણીઓ વ્યકત કરવાનો હક એટલો જ છે જેટલો સ્ત્રીને હોય છે અને હું આજે એ દરેક પુરુષને international man's day wish કરવા માગું છું જે પોતાની લાગણીઓ હૃદયના કોઈ ખુણામાં સંતાડીને અથાગ મહેનત કરે છે પોતાના પરિવારને એક સુખમય જીવન આપવા માટે keep it up Buddy ! 👏

I request you all ask your most important man ( brother, father, husband, friend... ) in your life today

" How is he doing ? "

#Happy_International_man 's_day
#Man 's_mantel _health_matters

English Blog by Maulik Rathod : 111764677
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now