સંબંધો છોડ જેવા હોય છે.
જે રીતે છોડ ને સિચવા માટે પાણી, ખાતર અને સૂર્ય પ્રકાશ ની જરૂર હોય છે.
કંઈક એ જ રીતે સંબંધો ને માટે પણ પ્રેમ, હુંફ અને લાગણી જરૂરી હોય છે.
છોડ ને કયારેક લાકડીના ટેકા ની જરૂર પડે, તે જ રીતે સંબંધો ને પણ કયારેક Sorry અને Thank you ના ટેકા ની જરૂર પડે છે.