વાવાઝોડાં
મી તું વચન જો પકો, જી આવે વે, ઈ વેને એળો લગે સચો .
જેઠ મેં વાવાઝોડે સે આવે વે, વરી વેને ટાણે કરતી મેં પણ તું આયો.
પહેલા અચી તું ભૂતળી ને આમાં ફેટાય, વરી તું કોર કપા ફેટાયલા આયો.
નર ચે ખેડૂજી ધા સરકાર ત નતી સોણે, અસાજી ધા તો વેગર કેર સુણધો.
નારાણજી જાડેજા
નર