હર જનમ દિકરી મારી તુ બની ને
આવજે .......
હું મા બનવા અધિરી હોઈશ
દિકરી તારા માટે ........
તુ ઘરનુ તોરણ બની ને ઘરને
સોભાવજે બેટા........
હું તુલસી નુ તરુવર સમજીને
તારી પુજા કરીશ દિકરા....
દિકરી છે તો દિલમાં અજવાળુ છે.........
દિકરી વિનાનુ ઘર મેં તો સુમસામ ભાળયુ છે........
જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ બેટા...... 💐💐💐💐💐🍫🍫🍫🍫🍧🍧🍧🍧મા મોગલ દિકરા તારા મનની તમામ ઈચ્છા ઓ પુર્ણ કરે...... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍫🍫🍫🍫🍫🍫🍧🍧🍧🍧