why you thiking about your future. why you waste your time to thinking about your future. please live in present and do hardwork and change your future in the present.
( શા માટે તમે તમારાં ભવિષ્ય વિશે વિચારો છો..!? શા માટે તમે તમારો સમય ભવિષ્ય વિચારવામાં વેડફી રહ્યા છો..!?મહેરબાની કરીને તમે તમારાં વર્તમાન માં જ રહો અને ખૂબ મહેનત કરો અને તમે તમારાં ભવિષ્યને વર્તમાનમાં બદલો.)
-Nihar Prajapati