" માઇક્રોફિક્શન "
(((((((O)))))))
" મીરા કા મોહન "
❤️❤️❤️❤️❤️
રેડિયોની શોખીન મીરા આજ મનથી ઉદાસ અસ્તવ્યસ્ત અને આકુવ્યાકુળ હતી. ત્યાં તેને યાદ આવ્યું; અને 'લવ ગુરુ' નો કોન્ટેક્ટ કર્યો. ' મારો મનનો માણીગર એવો મોહન મારાથી રિસાઈને ચાલ્યો ગયો છે. શું કરું? ' pl. શોધી લાવશો. જવાબ આપવામાં અને શોધી લાવવામાં અસમર્થ એવા રેડિયો જોકીએ મદદ માટે song play કર્યુ; " बेकरार करके हमे यूं न जाइए, आपको हमारी कसम लौट आईए..."
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી