કેટલું ભૂલિશું ? ક્યાં અટકિશું ? શું મળશે ?
આજે નહી તો કાલે, આંખ તો આપણે જ ખોલવી પડશે.
નહી તો નુકશાન આપણું જ છે.
વધારે નહી તો, આપણાથી થાય એટલું, કેમકે...
દુનિયામાં માણસ ભલે એકલો આવે છે, ને એકલો જાય છે, બાકી સમગ્ર જીવન દરમિયાન સાથ, સાથી ને સહારો તો, અત્યંત આવશ્યક છે.
એવું તો શું થયું છે આપણને, એવું તે શું મેળવી લેવું છે, આપણે કે, આપણે આપણા લોકોને જ વિસરવા લાગ્યા છીએ.
આજ ભાવ દર્શાવતી મારી કવિતા, યુટયુબ પર નિહાળો, તમને જરૂર ગમશે.
https://youtu.be/teAtAnVBlPQ