ભા મળે ભેગા થઈ ભનાયા ભાવજા ભજીયા.
ભેગા થઈ ખાઈ ને પોય ન કરીજા અઈ કજીયા.
ભલે ડુંગરી મોરે મેં રૂરાયે, અઈ કેકે ન રૂરાઈજા.
તીખા મરચાં ને આખાં ધાણા ને મેરી ભેરીજા.
મીઠો રાજા માપસર, સોડા થોડી સે ફુલાઈજા.
મસાલો મિક્સ કરે લોટ બેસનજો મીલાઈજા.
કણાઈ મેં તેલ ખાસો ગરમ કરેલા ચડાઈજા.
હથસે નેઢા નેઢા ભજીયા તેલ તે આઈ તરાઈજા.
જી હેડે તપ તે તરીને પણ કી ન કુછયા ભજીયા.
એડો સાથ મડે ભાડંરુ અઈ જવન ભર નેભાઈજા.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા