"સબંધ",,,,,,
"શુ" હશે આપણો "સબંધ"?
"હા" વિચારોની "વિમાસણ" તો છે....
"પણ", જ્યારે જ્યારે "આ" દિલના "એકાંત" ખૂણામા મીઠી "નજર" નાખીને જોયુ,,
તો "હંમેશા" એ "ખૂણામા" તારી જગ્યા "અકબંદ" રહી....
"હજાર" વાવાઝોડા ને "વંટોળ" આવીને ગયા,,
મન "ખુશ",,,,"નાખુશ" થઈને "સ્થિર" થયુ,,,,,,,,,
"બસ" ન ખસ્યો તો "તસુભર" એક જગ્યા,,,,,,,,,,
જે "તારા" માટે રહીશ હંમેશા "અકબંધ".....
"બસ" એક "વિશ્વાસ" અડગ છે "મારો",,
"ટકાવી" શકીશ,બધાજ "સબંધોમા" આ "સોહામણો" સબંધ પણ "હંમેશા" આમજ, "નિરંતર",,,,,,"હંમેશા"😊.