Gujarati Quote in Microfiction by Rakesh Solanki

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" માઇક્રોફિક્શન "
(((((((O)))))))

👉 વહેમ 👈
UuuuuuuU

અંતે કામ તો સરસ જ થયું.
પણ,
મનમાંથી વહેમ કાઢતાં કાનજી કાકાને સાંભળી કાંતા કાકી એટલું જે બોલ્યા;
' પોતાની છીંકનું કંઈ નહિ ને ઑલી બિલાડી આડી ઉતરી એમાં ગણાવો છો. વાહ! '

✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી

Gujarati Microfiction by Rakesh Solanki : 111763582
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now