Gujarati Quote in Sorry by Bhavna Bhatt

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://youtu.be/6_KBYOKKRHk
એક શુભચિંતક છે જે મારી દરેક ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખે છે અને મને ખબર છે એ એમનો લીધેલો ઈન્ટરવ્યુ પણ જોશે... આપનો હર હંમેશ સાથ સહકાર મળ્યો છે એમજ સદાય આપશો.. તો જરૂર સાંભળશો અને શેર કરજો... આપનો અમૂલ્ય અભિપ્રાય આવકાર્ય છે.. આપનો કિમતી સમય આપીને મને સાંભળી એ બદલ હું દિલથી આપની આભારી છું...
🙏🙏🙏🙏🙏

Gujarati Sorry by Bhavna Bhatt : 111763579
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now