સફરની મઝા લેવી હોય તો,
સામાન ઓછો રાખવો,
અને
જીંદગી ની મઝા લેવી હોય તો,
અરમાન ઓછા રાખવાં.
અને જો
શાંતિ ની મજા લેવી હોય તો,
મગજ માં વિચારો ઓછા રાખવા...
(થોડી ખામી રાખજો ખુદમાં કેમકે "પૂર્ણતા"
અને "શૂન્યતા" વચ્ચે બહુ ફરક નથી હોતો)
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞