વ્યસનમાં
ન કર અનમોલ જીવન બરબાદ વ્યસનમાં.
કચન વર્ણી કાયા તારી ખરી જશે વ્યસનમાં.
બીડી પીનાર તને બાખ ભરશે તલસમાં.
દારૂની બોટલ પીવી, નથી કયાં એ લખાણમાં
રડશે બાળ, મા બાપ, પત્ની તારા ચરણમાં
ઉભરે ઉભા રહશે વ્યસની તારા મરણમાં.
કહે છે જ્ઞાની કોઈ નથી લેતું એને સરણમાં.
કહે નર મૂકી વ્યસન જીવન જીવો આંનદમાં
નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ ; મુન્દ્રા