ગરીબજી ગાલ સુણેલા નાય કોય ત્યાર.
શાહુકાર જે ઘરે લગે સગે વગે જી કતાર.
ગરીબ સચી સલાહ દે તોય લગે વડી ગાર.
શાહુકાર જી ખુટી ગાલ મથે શ્રદ્ધા અપાર.
ગરીબ જે ઘર જે અન્ન મેં પણ લગે આટાર.
શાહુકાર જે ઘર જો વાસી ખાઈ ને દીયે ઉડકાર.
નર ન સમજે હી ત હલે તો કલજૂગ જો કાળ.
દિયો ગોતે લેજે એમને કોક શાહુકાર પ્રેમાળ.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા
હાલ: મુન્દ્રા
તા:૧૦/૧૧/૨૧