વિવાદ વગર દિવસ પસાર થઈ જાય એ પ્રથમ સાચો લાભ
રાત્રે ઊંઘ આવી જાય તે દ્વિતીય સાચો લાભ
દિવસ માં કોઈ ને મદદ કરી શકાય તે તૃતીય લાભ
આરોગ્ય સારું તે ચતુર્થ સાચો લાભ
મહેનત અને પ્રામાણિકતા થી ધન આવે તે જ પંચમ સાચો લાભ
આ પાંચ લાભ નો સંગમ એટલે લાભ પાંચમ
લાભ પાંચમ ની શુભકામના.
-Krishna