" સંકલ્પ "
OooooO
આ
વર્ષે
સંકલ્પ
કરીએ કે,
રહીએ જોડે
અડીને મનથી.
કારણ છેટા ઘણાં
પડી ગયા છીએ એવા
કે, એકબીજાને મળવું
પણ હવે અશક્ય બન્યું છે.
મોબાઈલથી લોકો મળી લે છે.
સમય આપે છે ટચિંગમાં પણ;
એકબીજાના ટચમાં રહેવું હવે -
ગમતું નથી, આવા દોડતા જમાનામાં
સાચી વાત. પણ શક્ય છે સંકલ્પ કરવો.
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી