'અરે જાનેમન, આ મોબાઇલ પાણી વાળો કેમ છે?'
'તે થઇ જાય ને,
'પણ કેવી રીતે?'
'આજે બેસતું વર્ષ છે?'
' હા'
'તે, હું કપડાં ધોતી હતી, ને બહેનપણી નો ફૉન આવ્યો,'
' હમમ, પછી?'
' હું કપડાં ને સાબુ લગાવતી હતી , પણ પછી જોયુ તો ફીણ તો થયુ જ ના ,
ને પછી હાથમાં જોયુ તો આ મોબાઇલ હતો'
😄😄😄😄😄😄😄😄