" નૂતન વરસના અભિનંદન "
UuuuuuuuuuuuuuuuU
નૂ તન વરસના હો અભિનંદન .
ત ન મનથી રહો તંદુરસ્ત છે વંદન .
ન કારાત્મકતાને નાખો ખંખેરી .
વ ટથી જીવો બની લાલા લહેરી ;
ર સભેર માણો બાકીનું રહેલું જીવન .
સ મર્પણ કરો સૌ કાજે તન મન ધન ;
ના હક ચિંતા છોડી દો રહો " Bન્દાસ "
અ રમાન પૂરા કરવા મક્કમ કરો વિશ્વાસ ;
ભિ રુતા છોડી દો, બની એવા નીડર .
નં દનવન કૅરા જીવનમાં ચઢો શિખર ;
દ ર્દ દુઃખ દૂર ભાગશે જોજનો ;
ન ક્કી કરો ભાર ના લો કોઈ બોજનો .
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી