જિંદગીમાં ઉત્સવ બનીને આવી
છે તુ.....
અંતર ના તિમિર ને ઉજાશ થી
સણગારયુ છે તે.......
તારી યાદો ફટાકડા બનીને ફુટે છે દિલમાં,
મારુ મન તારી પ્રીતની રંગોળી થી રંગાણુ છે........
તુ છે મારા જીવનમાં તો રોજ દિવાળી છે.......
રોજ જિંદગી માં હરખ ની હેલી છે....... 💞યાદ 💞Lots of missing you j💞indagi 👫