" દિવાળી મુબારક હો "
UuuuuuuuuuuuU
દિ વાળી મુબારક હો .
વા ત છે સાચી ના શક હો .
ળી લિજ્જતથી ઈજ્જત શોભે ;
મુ ક્ત મને સૌને બોલી ઉઠજો .
બા કી ના રહે દિવાળી છે વિશેષ .
ર સભર ઉજવાજો છે સવિશેષ .
ક - મન ના રાખતા રહેજો " Bન્દાસ "
હો. સદા આનંદિત ન રહેતા ઉદાસ .
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી