Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન તો સરળ છે જીવવું જ અઘરું છે
મૃત્યુ તો નિશ્ચિત છે છતાંય સૌને  એનો જ ડર છે
જીવન જીવવાની કળા જેણે જાણી એણે જ તો જિંદગીને માણી
બાકી તો સૌ કોઈનો અહીં ખોટો ધક્કો છે
પણ જેણે જીવનના તાત્પર્ય ને સમજ્યું
તે જ શ્રેષ્ઠ જીવન જીવી જાણ્યાં
બાકી તો તારી મારી કરવામાં જ સમય  વ્યતીત કરતાં ગયા

જીવન તો સરળ છે જીવવું જ અઘરું છે
કંઈક કેટલીય આપણી ઈચ્છાઓને રોજ મારી ને
આપણે અહીં જીવીએ છીએ.. Bindu
જીવનમાં મોટાભાગે તો આપણે બીજા માટે જ જીવીએ છીએ
તોય છતાં છેવટે તો એ જ સાંભળવા મળે છે કે તે મારા માટે શું કર્યું?

જીવન તો સરળ છે જીવવું જ અઘરું છે...
05:04 AM 04/11/21

Gujarati Blog by Bindu : 111761493
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now