આંસુઓને ક્યાં પાળ હોય છે
બસ એ તો અણધારી જ વહી જાય છે
ન જોવે સમય સંજોગો કે પરિસ્થિતિ
બસ એ તો અનરાધાર વહી જાય છે
પણ ક્યારેક તો જાણે અનાવૃષ્ટિ આવે છે કોઈ એવા વ્યક્તિને જોઈને
તો વળી અતિવૃષ્ટિમાં ફેરવાય જાય છે જ્યારે મળે છે એક એકાંત
આંસુઓને ક્યાં પાળ હોય છે
અવિરત વરસીને જાણે હ્રદય હળવું કરી જાય છે.... Bindu
અને અંદરનો ખાલીપો બહાર ઊભરાઈ જાય છે...
20/10/21
09:00 PM