'એય સાંભળો છો?'
'શું છે?'
'તે તમે નવરા બેઠા બેઠા માખી ઓ મારો છો તો આ થેલી લઈ ને ચાર રસ્તે મુકી આવતા હોય તો, બૈળુ ,આ તમે રીટાયર્ડ થયા એમા મારે પળોજણ વધી ગઇ, સવારથી ઓર્ડર પર ઓર્ડર, ચા લાવ, નાસ્તો લાવ, જમવાનું લાવ, એના કરતા ભાઈસાબ તમે નોકરી કરતા હતા એ સારું હતુ, અને હાં પાછા જલ્દીજલ્દી ના આવતા, મારે હજી બહુ કામ બાકી છે, '
'અરે,લાવ ચાલ થેલી આપ, મુકી આવુ છું, પણ અંદર શું છે એ તો કહે,'
'વડા-પૂરી એટલે કે ટૂંક માં કકળાટ'...
😄😄😄😄😄😄