Gujarati Quote in Funny by Jatin Bhatt... NIJ

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડોક્ટર,:,'કેવી રીતે વાગ્યુ?'
પત્ની : 'આજે એની બર્થ ડે છે તો અમે ગિફ્ટ લેવા ગયા હતા, રસ્તા મા આખલાએ અડફેટ મા લીધા, એમાં પડી ગયા ને જુઓને માથા માં કેટલુ બધુ વાગ્યું?'
ડોક્ટર ટાંકા લેતા લેતા: 'ગિફ્ટ તો ખાસી મોટી લાગે છે, શું છે અંદર?'
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
'હેલ્મેટ'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄

Gujarati Funny by Jatin Bhatt... NIJ : 111761154
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now