Gujarati Quote in Good Morning by Bhumika Vyas

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજથી શરૂ થતી *દિવાળી ના શુભ પર્વ* દ્વારા આપના જીવનમાં :

*અગિયારસ* થી મહત્વના *કાર્યોમાં અગ્રતા* લાવે ,

*વાઘબારસ* થી આપની *પ્રગતિના દ્વાર* ખૂલે ,

*ધન તેરસ* થી આપને *સુદ્ધ ધન* પ્રાપ્ત થાય ,

*કાળી ચૌદશ* થી આપના જીવન માં થી *કલહ* દૂર થાય ,

*દિવાળી* થી *દિલમાં માનવતા નો દીપ* પ્રગટે,

*નૂતન વર્ષ* થી આપનુ જીવન *નવ પલ્લવિત* થાય ,

*ભાઈબીજ* થી ભાઇ બેનની પ્રીતિ વધે ,

*ત્રીજ* થી ત્રેવડ વધે ,

*ચોથ* થી ચતુરાઈ વધે ,

*લાભપાંચમ* થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આપનુ આખું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ ની સાથે આપના પરિવારજનો નો પરસ્પર નો સહકાર, આત્મિયતા વધવાની સાથે આપને તંદુરસ્ત સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તે માટે ઈશ્વર ને🙏🏻પ્રાર્થના સહ આપને તેમજ આપના પરિવારજનો ને હાર્દિક શુભકામના પાઠવું છું.

Gujarati Good Morning by Bhumika Vyas : 111760827
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now