Gujarati Quote in Blog by Yayawargi (Divangi Joshi)

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ થી લગભગ ત્રણ વર્ષ પેહલા નું આંખો ને થયેલું એક નાજુક, નવજાત અને નમળુ સપનું હતું યાયાવરગી અને આજે અમુક આંકડાઓ સામે આવ્યા પચાસ હજાર ! મેં અનાયાસે લખવાનું કાર્ય શરૂ કરેલું એક વાર્તા થી some what લવ ! એને આવકાર મળતા પાર્ટ 2 તો 7 પછી ધૂણી , મોહી,સાચી કા બસ્તા જલપત્ર, ઉટી અને આજે ઓપન માઈક ના સ્ટેજ પર થી યાયાવરગી (દિવાંગી જોષી) the poetess તારીખે ઓળખાણ પામી છું એક નવી અલગ મારી ઓળખાણ ! હા હજુ આ કલા થી કઈ કમાણી નથી થઈ શકી પરંતુ મિત્રો ઘણા સારા મળતા રહે છે, પરંતુ એક સંતોષ મળે છે કે કઈ છે જે મારું છે જેમાં હું છું, એક કલા છે જે ભગવાન એ મને ભેટ આપી છે યાયાવરગી એક એવી નાયબ ભેટ છે જે મળી છે જે મને દર સમયે ખુશ કરી શકે છે

Gujarati Blog by Yayawargi (Divangi Joshi) : 111760300
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now