વેઠા વાસી જડે બાકળે તે તેર કોય કોછાય ન.
છણ્યા જડે ખાટલે તે તેર લેન લગાયો કોછાયલા.
અચી પુછા કંઈયે કી અયીયે હાણે ભલાં.
સંભાર રખજે ચૈયો કેજ ડાકટર ચે તી ભલાં.
તેલમે તરેલ તુરલ ન પચે એળો ખેજ પીજ ન
જુસ ઠોકે વેનજે , નાઈર જી સટ કઢજે થધો પીજ ન.
સો સલા મે સંચી સલા કોઈ ડીયે ન.
વેને તેર ચે સંભાર રખજે નકા ટેકને ન.
ઈજ હલ્યાં વૈયા એલળા ફેલળા સમજ્યાં ન.
આયા ઈ હૈયારી ડેલા કે, ધ્રેજાયલા નર સમજૂ ન.
ચાય ચા કોપ પી હલ્યાં વેને, ને ચે વેચાડે વટે ટકો આય ન.
ભાણ ભૈ ભેગા વેઈ ખાઈ ગેને, ચે વરી એડી ભુખ નાય.
નર ચે વેનો જડે ધવાખાને મે, સો જી સુખડી ડેને વગર વરજા ન.
નારાણજી જાડેજા
નર