ખાખી વર્દી મે ખડે પગ ઊભાં વે.
દિ વે કે રાત હેકડી ધાર ઊભાં વે.
પેરસલ ભાણ છડે હથ ધુઈ ત્યાર ઉભાં વે.
પંઢજે છોકરેલા રોજ ગાલીયેજા સંધા વે
ન જેમે જા ન પાણી પીધેજા ઠેકણા વે.
મથે ચૈત્ર જો તપ વસે ન છાઈ જા ઠેકાણાં વે.
ઘૂંટણ સૂધી પાણીમે પાકે ઉગારેલા ઊભાં વે.
સી સટુ કઢે એડે મે રાતમે ખૂલેમે વેઠા વે.
ડી ન નેરીયે ન નૈરીયે રાત ઘર કે ભુલાય ગેડો વે.
ન હોરી ન દિયારી પડવે મે પગ કેડાક વે.
ઈદ, મેળા મલાખડા મે મુઠા હેકડા ઈ વે.
અચે નેતા ત બંદોબસ્ત મે ડુગલે વેગર ઊભાં વે.
નર ચે સાથ દિજા સમાજ મડે, સમાજ મેડી મે ખાખી વારા ઊભાં વે.
નર