Gujarati Quote in Poem by Jigna Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૃથા ચીરે પથ્થર ચીરે ને
છતાંય ચિરાય હૈયુ દુકાળમાં
ના જોવે નિશા ના જોવે ઉષા
જોવે માત્ર મોલની તૃષા
પરિશ્રમથી પાંગરે પાક
પુરુષાર્થનો પ્રેમી જગતાત
ના મોહ તેને રૂપનો ગૌરવર્ણનો
મોહ તેને પૃથા વાસીની પેટપૂજાનો
કાયા બની કંચન અન્નપ્રાશનથી
આજીવન ઋણી
તાતની ઉપકારી તમન્નાથી

-Jigna Patel

Gujarati Poem by Jigna Patel : 111759600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now