#good morning#jokes
*છેલ્લા કેટલાય દિવસ થી પત્ની નો સ્વભાવ બહુજ બદલાઈ ગયો છે.*
*દવાખાને જતાં પહેલા ટાઇમ પર સવારે ચા-નાસ્તો આવે છે,*
*જોરદાર જમવાનું બનાવે છે,*
*ને ગુસ્સો તો ભૂલી જ ગઈ છે...*
*પણ મેં નક્કી કરી રાખ્યું છે...*
*ગમે તે કરે પણ માળિયા તો સાફ નહીં જ કરું..*
😃🤓😁🤠😶😂