"જીવન યાત્રા ખુબ સરસ રીતે અનુકૂળતા મુજબ આગળ વધી રહી છે. જીવન યાત્રા માં અપેક્ષાઓ તો અંતિમ શ્વાસ સુધી રહેવાની . અપેક્ષાઓ ક્યારેય કોઈ ની પરીપુર્ણ થતી નથી. એક અપેક્ષા પુર્ણ થતાં બીજી તૈયાર થઈ ને ઉભી હોય છ", અપેક્ષા પુર્ણ થયા તો સમજવું કે તમે દુનિયાના સૌથી સુખી વ્યક્તિ છે છો