https://youtu.be/eUz9-VD2VX4
ચેહર મોરી માવડી રે... કળિયુગમાં પણ રૂબરૂ દર્શન દેતી રે...
આપનો સાથ સહકાર દર વખતે આપો છો એમ આપશો એવો વિશ્વાસ છે.. તો જરૂરથી સાંભળજો અને શેર કરજો જેથી બીજા પણ સાંભળી શકે..
આપનો અમૂલ્ય પ્રતિભાવ આવકાર્ય છે..
આપનું પ્રોત્સાહન મળે છે એથી જ નવું નવું રચવાનો ઉત્સાહ વધે છે.. આપે મને સાંભળી એ બદલ હું દિલથી આપની આભારી છું... જય ચેહર મા..
સૌ પર કૃપા કરશે...
🙏🙏🙏🙏🙏