શુક્ર તારો ને વૃશ્ચિક રાશિ જી ભેગા થયા. .
ચંધર કિસમતજો ચમક્યો નોરતાં નો થયા.
ગ્રહ મળે પાછાં હેકડે ઠેકાણે ભેગાં થયાં.
વરે કોરાનામે વેનેયાલા કાગર કલમ ભેગા થયા.
કવિતા જા યોગ મથે યોગ ભંધલધા થયા.
વરી નર નેરે મૂરત શુભ પાછા લખધા થયાં.
જે જો જાણા ન જ્યોતિષ મે ને લેખા પૈયો.
ભુલ થઈ ત માફ કેજા , અખર ચાર ચેયા પૈયો.
નર