એક સ્વપ્ન પ્રેમનું
***************
વસંત ખીલી જીવનમાં ઉલ્લાસભરી પ્રેમમાં.
કોરી માટીની મહેક પથરાઈ ગઈ જીંદગીમાં
કોને કહેવું કે હજી કોને દિલ આપ્યું તે શોધું
મજલ કાપીને કિનારો મળ્યો એ પાનખરમાં
હસીને બોલાઈ ગયું વાહ..પ્રેમ થયો હતો શું!
આંખ ખુલીને મન બોલ્યું આ સ્વપ્ન સરી ગયું.
દુનિયાની રાહમાં કોઈ તને પ્રેમથી બોલીને ગયું
કેમ છો! એટલી વારમાં તો અદ્ર્શ્ય થઈ ગયું