તમે કેમ છો એમ તો રોજ હર કોઈ પૂછે છે. બસ ત્યારે જવાબ બસ એક જ હોય છે મજામાં છું મોજ માં છું. આ કાળા માથાનો માનવી પોતાની મનની વાત ક્યાં કહે છે! બસ જે કહે છે, તે દબાવીને જ કહે છે. જે નથી કહી શકતો એની વતી આંખો માં થી અશ્રુ કઈ જાય છે.માણસ સાથે નો સબંધ કેટલો ગેહેરો થઇ જાય છે કે ખબર જ નથી પડતી.બસ ત્યારે વિખૂટા પડવાનું સમય આવે ત્યારે આ રૂદિયૂ એની લાગણીઓ બાધી શકતો નથી અને આંખો રોકી શકતી નથી.
નર