Gujarati Quote in Motivational by Krishna Timbadiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણા બાળકો માટે આપણે જ કુરાન છીએ

તમારું જીવન અને મારું જીવન તેમને માટે

જેને તે પોતાના જીવન દરમ્યાન વાંચશે

આપણે જ વેદ છીએ, જેને તેઓ જોશે

આપણે જ બાઈબલ છીએ, જેની અનુભૂતિ તેઓ કરશે.

હું જાણું છું કે આ એક મોટી જવાબદારી છે કાં તો ચેતવણી બનશે અથવા તો ઉદાહરણરૂપ બનશે.

આપણે જ તેમનો ધર્મ છીએ, જેને તેઓ અનુસરશે.

પણ તેના સિવાય આ ધરતી પર તમે તેમની પહેલાં
શા માટે આવ્યા હતા તે કેમ સમજાવી શકશો?

Gujarati Motivational by Krishna Timbadiya : 111757666
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now