' અલ્યા માથા પર કેવી રીતે વાગ્યુ?'
'બાઇક ચલાવતો હતો, સામે પોલીસ ઊભેલી દેખાઈ, પાછળ વાઇફ બેઠેલી, તેની પાસેથી હેલ્મેટ માંગી,'
'પછી'
'પછી શુ ? વાઇફ ને પ્રેમ નો ઉભરો આવ્યો, તો તેણે મને ચાલુ બાઇકે હેલ્મેટ પહેરાવી,'
'તો પછી પણ વાગ્યુ કેમ?'
'તેણે હેલ્મેટ તો પહેરાવી પણ કાચ પાછળ રાખેલો '
🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️😄😄😄😄😄😄