નાચતો મોર અને પૈસાનું જોર કાયમી નથી ટકતું સમય પૂરો થાય એટલે "કળા" અને "કલા" બાજી સમેટી જ લેવી પડે છે,
એટલે જ તો સમયનો સાથ નિરાલો હોય છે, સમય આપણા પક્ષમાં હોય ત્યારે અભિમાન ના કરતા અને વિરુદ્ધ માં હોય ત્યારે થોડું ધૈર્ય રાખજો...
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞