https://youtu.be/z3MqOONm9-U
આજકાલની ઘણાં લોકોની માનસિકતા ઉપર એક રચના... આમ મોટી મોટી વાતો કરે પણ બધું જ લોલમલોલ છે.. આપનો સાથ સહકાર એ જ મારું પ્રોત્સાહન બળ છે... આપનાં અતિ મૂલ્યવાન સમયમાંથી બે મિનિટ મારી રચના સાંભળવા ફાળવશો એવી વિનંતી કરું છું... અને આપને મારી આ રચના ગમે તો જરૂર શેર કરશોજી... તો જરૂર સાંભળો અને તમારો અભિપ્રાય આપશો.. તમે મને સાંભળી એ બદલ તમારી આભારી છું...
🙏🙏🙏🙏🙏