જન્મદિન મુબારક પ્રકાશ ;
જીવન તારૂં સદા હર્યું ભર્યું રહે, દોસ્તો ની મહેફીલ માં સદા તારી હાજરી રહે,
તંદુરસ્તી એવી રહે કે કદી કેમ છો નાં પૂછવું પડે,
તારા હસતા ચહેરા થી સૂર્ય નાં કિરણો વરસતા રહે,અને નીદર માં સદા ચંદ્રલોક નાં સપના આવતા રહે,
જન્મદિન મુબારક આપતા, અમારા હ્રુદય ની ખુશ્બૂ તુજ સુધી સદા પહોચતી રહે,
અંધકાર ના આવે કદી કે ' પ્રકાશ ' ને શોધવો પડે,
આ જયવંત નું હ્રુદય છે ,કે જેને કદી વાંચવા ની ના જરૂર પડે.
જયવંત/ કવિરાજ