બહુ જૂનો જોક છે
પણ પ્રાસંગિક છે...
દૂર થી લંઘાતા (લંગડાતા) કાકા ને જોઈ બે ફ્રેશ ઓર્થોપેડિક
શરત મારે છે...
'બોલ પેલા અંકલ ને જોઇન્ટ માં પેઇન છે '
'ના મારા હિસાબે એમને ગાઉટ છે'
અંકલ નજીક આવ્યા, પૂછ્યું કે' શું તકલીફ છે?'.
.
.
.
.
..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
'કંઈ નઈ સેન્ડલ તૂટી ગયા છે'
આજે વિશ્વ આર્થ્રાઇટીસ જાગૃતિ દિવસ છે